વાહ ઠાકુર વાહ! લખનઊને ગુજરાત સામે પ્રથમ વિજય અપાવ્યો

લખનઊ: યજમાન લખનઊ સુપર કિંગ્સે ભૂતપૂર્વ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે આઇપીએલમાં રવિવારે પહેલી જ વાર વિજય મેળવ્યો. 2022ની સીઝનમાં આ બે ટીમે એકસાથે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ત્યાર બાદ બન્ને ટીમ વચ્ચે જે ચાર મૅચ રમાઈ એ તમામ મૅચ ગુજરાતે જીતી હતી. રવિવારે ગુજરાતની ટીમ 164 રનનો સાધારણ લક્ષ્યાંક પણ નહોતી મેળવી શકી અને 130 … Continue reading વાહ ઠાકુર વાહ! લખનઊને ગુજરાત સામે પ્રથમ વિજય અપાવ્યો