વાહ, નિશાનબાજો દેશનું નામ રોશન કરતા જ રહ્યા છે: મોદી

નવી દિલ્હી: હરિયાણાની બાવીસ વર્ષની શૂટર મનુ ભાકર અને હરિયાણાના જ બાવીસ વર્ષના નિશાનબાજ સરબજોત સિંહે મંગળવારે દેશને શૂટિંગમાં મિક્સ્ડ ટીમનો બ્રૉન્ઝ મેડલ અપાવ્યો એ બદલ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમ જ દેશના ખેલ વર્તુળમાંથી અનેક લોકોએ તેમના પર્ફોર્મન્સને બિરદાવ્યો હતો અને તેમને અભિનંદન આપ્યા હતા.ખાસ કરીને મનુ ભાકરને સ્પેશિયલ અભિનંદન … Continue reading વાહ, નિશાનબાજો દેશનું નામ રોશન કરતા જ રહ્યા છે: મોદી