ડ્રગ્સ ટેસ્ટના બે પૉઝિટિવ રિપોર્ટ પછી પણ આ પ્લેયર જીત્યો યુએસ ઓપનનો તાજ
ન્યૂ યોર્ક: પુરુષોની ટેનિસના વર્લ્ડ નંબર વન યાનિક સિન્નરે રવિવારે અહીં યુએસ ઓપનનો સિંગલ્સનો તાજ જીતી લીધો હતો. હજી ત્રણ જ અઠવાડિયા પહેલાં ડ્રગ્સ ટેસ્ટને લગતા (ડોપિંગના) તેના બે રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા જેને લીધે તે ચર્ચાસ્પદ થઈ ગયો હતો. જોકે ઈટલીના 23 વર્ષની ઉંમરના આ યુવાન ખેલાડીએ પ્રતિબંધિત ડ્રગ્સ લીધું હોવાના આક્ષેપ બાદ થઈ … Continue reading ડ્રગ્સ ટેસ્ટના બે પૉઝિટિવ રિપોર્ટ પછી પણ આ પ્લેયર જીત્યો યુએસ ઓપનનો તાજ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed