વર્લ્ડ કપની ટીમના સિલેક્શનનું કાઉન્ટ-ડાઉન શરૂ: કોની સંભાવના છે, કોની ઓછી?

નવી દિલ્હી: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ અનૌપચારિક રીતે નક્કી થઈ જ રહી હશે, પણ સત્તાવાર જાહેરાતને હજી થોડા દિવસ છે એટલે એમાં કોણ હશે અને કોણ નહીં હોય એના પર તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે.જોકે પીટીઆઇના સંદેશા મુજબ આ ટીમમાં આઇપીએલમાંના કોઈ પણ નવા ખેલાડીને વર્લ્ડ કપ માટે સિલેક્ટ … Continue reading વર્લ્ડ કપની ટીમના સિલેક્શનનું કાઉન્ટ-ડાઉન શરૂ: કોની સંભાવના છે, કોની ઓછી?