મહિલાઓની એશિયા કપ સેમિ ફાઇનલમાં આજે ભારત ફેવરિટ

દામ્બુલા: મહિલાઓના ટી-20 એશિયા કપમાં આજે પ્રથમ સેમિ ફાઇનલ (બપોરે 2.00 વાગ્યાથી) ભારત અને બંગલાદેશ વચ્ચે રમાશે.2013થી 2024 સુધીના બંને દેશ વચ્ચેના ટી-20 ઇતિહાસમાં કુલ 22 મૅચ રમાઈ છે જેમાંથી ભારતે 19 જીતી છે. ફક્ત ત્રણ મુકાબલા બંગલાદેશ જીતી શક્યું છે.બંગલાદેશની મહિલાઓ સામે ભારત છેલ્લા છ વર્ષમાં ટી-20માં ફક્ત એક જ મેચ હાર્યું છે. એક … Continue reading મહિલાઓની એશિયા કપ સેમિ ફાઇનલમાં આજે ભારત ફેવરિટ