યુએસ જિમ્નેસ્ટના કેસની અસર ફોગાટના મંગળવારના ફેંસલાને થશે?
પૅરિસ: કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસમાં મંગળવાર, 13મી ઓગસ્ટે અપાનારા ફેંસલા પર અસર પડી શકે એવો એક ચુકાદો કોર્ટ ઑફ આર્બીટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ) દ્વારા આપવામાં આવ્યો છે જેમાં કડક નિયમનું પાલન ન થવા બદલ અમેરિકાની જિમનેસ્ટ જોર્ડન ચાઇલ્સ પાસેથી બ્રોન્ઝ મેડલ પાછો લઈ લેવામાં આવ્યો છે. ચાઇલ્સના કોચે નોંધાવેલી એક અપીલને આધારે ઇન્ટરનેશનલ જિમ્નેસ્ટિક્સ ફેડરેશને … Continue reading યુએસ જિમ્નેસ્ટના કેસની અસર ફોગાટના મંગળવારના ફેંસલાને થશે?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed