યજમાન વેસ્ટ ઇન્ડિઝની આઠ મૅચની વિજયકૂચ અટકી, ઇંગ્લેન્ડની દમદાર જીત
ગ્રોઝ આઈલેટ: યજમાન વેસ્ટ ઈન્ડિઝ (20 ઓવરમાં 180/4)ને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે (17.3 ઓવરમાં 181/2) ટી-20 વર્લ્ડ કપની સુપર-એઇટ મૅચમાં 15 બોલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. એ સાથે, વેસ્ટ ઈન્ડિઝ છેલ્લી સતત આઠ ટી-20 મેચના વિજય સાથે સુપર-એઇટમાં પ્રવેશ્યા બાદ હવે ઇંગ્લેન્ડે એની વિજયકૂચ અટકાવી દીધી છે.નસીબથી સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચેલા ઇંગ્લેન્ડનો ઓપનર … Continue reading યજમાન વેસ્ટ ઇન્ડિઝની આઠ મૅચની વિજયકૂચ અટકી, ઇંગ્લેન્ડની દમદાર જીત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed