શ્રીસાન્ત ફિક્સિગંના ગુના છતાં કેમ સજાથી બચી ગયો હતો?: રહસ્ય ખૂલ્લું પડી ગયું

નવી દિલ્હી: આઇપીએલની નવી સીઝન આવે એટલે વીતેલી કેટલીક સીઝનોની મહત્ત્વની ઘટનાઓ તથા વિવાદો ફરી યાદ આવી જતા હોય છે. ભૂતપૂર્વ પેસ બોલર શ્રીસાન્તની સ્પૉટ-ફિક્સિગંવાળી ઘટના એમાંની એક છે જેની ચર્ચા લગભગ દરેક સીઝનમાં થતી હોય છે.2013ની આઇપીએલમાં સ્પૉટ-ફિક્સિગંની ઘટના બની હતી અને ત્યારે 2008ની ચૅમ્પિયન તથા વર્તમાન સીઝનની મોખરાની ટીમ રાજસ્થાન રૉયલ્સના 2013ના ખેલાડીઓ … Continue reading શ્રીસાન્ત ફિક્સિગંના ગુના છતાં કેમ સજાથી બચી ગયો હતો?: રહસ્ય ખૂલ્લું પડી ગયું