ધોની (Dhoni) કેમ બહુ નીચલા ક્રમે બૅટિંગ કરવા ઉતરે છે?

ચેન્નઈ: ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અને આઇપીએલ (IPL)ના લેજન્ડ એમએસ ધોની હાલમાં લગભગ છેલ્લી આઇપીએલ રમી રહ્યો છે. ગયા વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચમું અપાવ્યા બાદ બીજા જ અઠવાડિયે તેણે મુંબઈમાં ઘૂંટણમાં સર્જરી કરાવી હતી અને ત્યાર બાદ મહિનાઓ પછી આઇપીએલ-2024 માટેની તૈયારી શરૂ કરી હતી અને આ સીઝનમાં થોડી ફટકાબાજીનો પરચો બતાવી ચૂક્યો છે. … Continue reading ધોની (Dhoni) કેમ બહુ નીચલા ક્રમે બૅટિંગ કરવા ઉતરે છે?