આ કોણે લીધી Sachin Tendulkarની વિકેટ? Out થતાં Master Blasterએ આપ્યું આવું રિએકશન…

બુધવારે Indian Street Cricket League (ISCL) નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટર અને બોલીવુડ તેમ જ ટીવીના સેલબ્રિટી વચ્ચે મેચ રમાઈ હતી. આ જ મેચ દરમિયાન સ્ટેન્ડઅપ કોમેડિયન અને Bigg Boss 17’s Winner Munnawar Farukhiએ ટીમ ઈન્ડિયાના માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkarની વિકેટ લીધી હતી અને ત્યાર બાદ સ્ટેડિયમમાં જે થયું એનો વીડિયો સોશિયલ મીડિયા … Continue reading આ કોણે લીધી Sachin Tendulkarની વિકેટ? Out થતાં Master Blasterએ આપ્યું આવું રિએકશન…