સુનીલ ગાવસકરે કોને ભારતરત્નથી નવાજવાની ભલામણ કરી?

નવી દિલ્હી: ભારતના બૅટિંગ-લેજન્ડ અને હરીફ ક્રિકેટ ટીમોના બોલર્સ સામે ‘ધ વૉલ’ બની જનાર રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી નવાજવાનું મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે (Sunil Gavaskar) સરકારને સૂચન કર્યું છે. સનીના મતે દ્રવિડે ભારતીય ક્રિકેટમાં એકંદરે ખેલાડી તરીકે, કૅપ્ટન તરીકે અને હેડ-કોચ તરીકે જે યોગદાન આપ્યું છે એ જોતાં તે આ સર્વોત્તમ … Continue reading સુનીલ ગાવસકરે કોને ભારતરત્નથી નવાજવાની ભલામણ કરી?