આ ભારતીય ક્રિકેટરના નામ પર રાખવામાં આવ્યું છે રેલવે સ્ટેશનનું નામ? લિટલ માસ્ટરે કર્યો ખુલાસો…

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને બેસ્ટ ઓપનિંગ બેટ્સમેન તરીકે પંકાયેલા સુનિલ ગાવસ્કરની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં ગાવસ્કર એક રેલવે સ્ટેશન પર ઊભા છે અને એના બોર્ડ તરફ ઈશારો કરતાં દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ રેલવે સ્ટેશનના નામની તો એ છે સચિન.સચિન નામનું રેલવે સ્ટેશન … Continue reading આ ભારતીય ક્રિકેટરના નામ પર રાખવામાં આવ્યું છે રેલવે સ્ટેશનનું નામ? લિટલ માસ્ટરે કર્યો ખુલાસો…