આઇપીએલના માહોલમાં આજે વળી કઈ ઇન્ટરનૅશનલ સિરીઝ શરૂ થઈ રહી છે?

રાવલપિંડી: ક્રિકેટમાં અત્યારે આઇપીએલનું વર્ચસ્વ છે. દર વર્ષે એપ્રિલ-મેમાં આ ભારતીય લીગ ટૂર્નામેન્ટ ચાલી રહી હોય એ દરમ્યાન ભાગ્યે જ કોઈ વન-ટૂ-વન સિરીઝ રમાતી હોય છે. એવી જ એક શ્રેણી આજે પાકિસ્તાનમાં શરૂ થઈ રહી છે.2008માં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઈ પર જે હુમલો કર્યો એના વિશ્ર્વભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને પછી 2009માં પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ … Continue reading આઇપીએલના માહોલમાં આજે વળી કઈ ઇન્ટરનૅશનલ સિરીઝ શરૂ થઈ રહી છે?