ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ ક્યારે જાહેર થશે? આઇસીસી એક છૂટછાટ પણ આપશે

નવી દિલ્હી: હમણાં તો ક્રિકેટજગતની સૌથી મોટી ટી-20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ચાલી રહી છે એટલે બીજી બધી ટૂર્નામેન્ટો કે સિરીઝોનું ખાસ કંઈ મહત્ત્વ રહેતું નથી, પરંતુ રવિવાર, 26મી મેએ ફાઇનલ રમાઈ જશે ત્યાર બાદ ગણતરીના જ દિવસોમાં (જૂનમાં) અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે શરૂ થનારા ટી-20ના મેન્સ વર્લ્ડ કપ વિશે જે કંઈ … Continue reading ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ ક્યારે જાહેર થશે? આઇસીસી એક છૂટછાટ પણ આપશે