ગૌતમ ગંભીરે જયારે ગુસ્સામાં ટ્રક પર ચડીને ડ્રાઇવરનો કોલર ખેંચી લીધો!

નવી દિલ્હી: 2003-2016 દરમ્યાન આક્રમક મૂડમાં અનેક ઈનિંગ્સ રમીને ભારતને યાદગાર વિજય અપાવનાર ટીમ ઇન્ડિયાના વર્તમાન હેડ-કોચ ગૌતમ ગંભીર ગુસ્સે થાય તો પોતાને જે સાચું લાગે એ કરીને જ રહે એ માટે જાણીતા છે. થોડા વર્ષ પહેલાં તેમણે ઑફ ધ ફીલ્ડ એક બનાવમાં એક ટ્રક પર ચડીને ડ્રાઇવરનો કોલર ખેંચી લીધો હતો અને તેને કડક … Continue reading ગૌતમ ગંભીરે જયારે ગુસ્સામાં ટ્રક પર ચડીને ડ્રાઇવરનો કોલર ખેંચી લીધો!