શું વાત છે, બિલ ગેટ્સનો જમાઈ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવાનો છે!

પૅરિસ: બિલ્યનેર બિલ ગેટ્સનો જમાઈ નાયેલ નાસર પૅરિસ ઑલિમ્પિક્સની ઘોડેસવારીની જમ્પિંગની ઇવેન્ટમાં ભાગ લેવાની તૈયારીમાં વ્યસ્ત છે.નાસર ઇજિપ્ત વતી ભાગ લેશે. તેની આ ત્રીજી ઑલિમ્પિક ગેમ્સ છે.નાસરે માઇક્રોસૉફ્ટના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) બિલ ગેટ્સની સૌથી મોટી દીકરી જેનિફર સાથે 2021માં લગ્ન કર્યા હતા.થોડા વર્ષ પહેલાં નાસર ઘોડેસવારીની સર્કિટ પર જ જેનિફરને પહેલી વાર મળ્યો … Continue reading શું વાત છે, બિલ ગેટ્સનો જમાઈ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવાનો છે!