પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય સ્પર્ધકોનું શરૂઆતનું શેડ્યૂલ શું છે?

પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં ઑલિમ્પિક ગેમ્સનો વિધિવત આરંભ શુક્રવાર, 26મી જુલાઈએ થશે, પરંતુ એ પહેલાં ગુરુવાર, 25મી જુલાઈએ તીરંદાજોની હરીફાઈઓથી ભારતના પડકારની શરૂઆત થશે.ભારતથી 117 સ્પર્ધકો પૅરિસ ગયા છે. તેઓ કુલ 16 રમતોની કુલ 69 મેડલ ઇવેન્ટમાં ભાગ લેશે. ભારતીયોના સ્પર્ધકોની 16 રમતોમાં તીરંદાજી, ઍથ્લેટિક્સ, બૅડમિન્ટન, બૉક્સિંગ, ઘોડેસવારી, ગૉલ્ફ, હૉકી, જુડો, રૉવિંગ (હલેસાંવાળી બોટની સ્પર્ધા), … Continue reading પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય સ્પર્ધકોનું શરૂઆતનું શેડ્યૂલ શું છે?