પ્રિન્સ ચાર્લ્સને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરોએ શીખવી હાથ મિલાવવાની નવી સ્ટાઇલ…

લંડન: ટેસ્ટ સિરીઝ રમવા માટે ઇંગ્લૅન્ડ પહોંચેલા વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટરોએ બ્રિટનના રાજવી પરિવારના વડા પ્રિન્સ ચાર્લ્સને કૅરિબિયનોની ધરતી પર સામાન્ય રીતે હાથ કેવી રીતે મિલાવવામાં આવે છે એની સ્ટાઈલ બતાવીને તેમને ચોંકાવી દીધા હતા. આ મુલાકાત દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ અને પ્રિન્સ ચાર્લ્સ વચ્ચે હળવી રમૂજની આપ-લે પણ થઈ હતી.ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બ્રિટનની … Continue reading પ્રિન્સ ચાર્લ્સને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરોએ શીખવી હાથ મિલાવવાની નવી સ્ટાઇલ…