મૅરી કૉમની ફોગાટને આડકતરી ટકોર, ‘વજનની ચોકસાઈ પોતે જ રાખવાની હોય’

મુંબઈ: કુસ્તીબાજ વિનેશ ફોગાટે જુલાઈ-ઑગસ્ટની પૅરિસ ઑલિમ્પિક્સમાં પોતાનું વજન માત્ર 100 ગ્રામ વધુ હોવાને કારણે ફાઇનલમાં લડવાની લાયકાત ગુમાવી એને પગલે વિવાદમાં આવી ગઈ હતી અને તેને અનેક લોકોની સહાનુભૂતિ મળી હતી. જોકે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર અને ચાર બાળકોની મમ્મી મૅરી કૉમે મુંબઈની એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે ‘ઍથ્લીટે પોતાનું વજન ક્યારે કેટલું હોવું … Continue reading મૅરી કૉમની ફોગાટને આડકતરી ટકોર, ‘વજનની ચોકસાઈ પોતે જ રાખવાની હોય’