વિરાટ જ્યારે લંડનમાં રોડ ક્રૉસ કરતો જોવા મળ્યો…વીડિયો વાઇરલ થયો

લંડન: જૂનના ટી-20 વર્લ્ડ કપનો હીરો વિરાટ કોહલી તાજેતરમાં કોલંબોમાં શ્રીલંકા સામેની ત્રણ વન-ડેમાં 24, 14 અને 20 રનની ઇનિંગ્સ રમ્યો અને ભારતે એ શ્રેણીમાં 0-2થી હાર જોવી પડી હતી. જોકે એકંદરે ભારતની બૅટિંગ લાઇન-અપ ફ્લૉપ રહી હતી અને ટી-20 સિરીઝમાં મળેલી ટ્રોફી બાદ વન-ડેમાં ભારતે પરાજય જોવો પડ્યો હતો. એ આઘાત બાદ વિરાટ કોહલી … Continue reading વિરાટ જ્યારે લંડનમાં રોડ ક્રૉસ કરતો જોવા મળ્યો…વીડિયો વાઇરલ થયો