વિરાટ કોહલી વિદેશમાં શિફ્ટ થશે, અનુષ્કા શર્માની ક્રિપ્ટિક પોસ્ટ થઈ વાઈરલ

ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યા પછી રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિ જાહેર કરીને ચર્ચામાં આવ્યા હતા. એની સાથે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ વિદેશમાં શિફ્ટ થવા અંગે ચર્ચામાં આવ્યા છે. આ મુદ્દે વિરુષ્કાએ નિવેદન પણ આપ્યું છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.વર્લ્ડ કપ જીત્યા પછી વિરાટ કોહલી … Continue reading વિરાટ કોહલી વિદેશમાં શિફ્ટ થશે, અનુષ્કા શર્માની ક્રિપ્ટિક પોસ્ટ થઈ વાઈરલ