‘સાહેબ, મારા બે જ હાથ છે….’ વિરાટ કોહલી પર કેમ ભડક્યા ફેન્સ, જાણો
વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચ માટે કાનપુરમાં છે. આજથી શરૂ થયેલી આ મેચ માટે બંને ટીમોને કાનપુરની આલા ગ્રાન્ડ હોટેલમાં પણ ઉતારો આપવામાં આવ્યો છે. અહીં આવેલા તમામ ખેલાડીઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વિરાટ કોહલીને જોવા માટે લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાહકોએ … Continue reading ‘સાહેબ, મારા બે જ હાથ છે….’ વિરાટ કોહલી પર કેમ ભડક્યા ફેન્સ, જાણો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed