IPL 2024 RCB vs RR: સદી ફટકારવા છતાં Virat Kohli ટ્રોલ થઇ રહ્યો છે, લોકો કેમ કહી રહ્યા છે સ્વાર્થી?

ગઈ કાલે શનિવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં IPL 2024ની 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રોમાંચક મેચ જોવા મળ્યો હતો. RCBએ RR સામે પ્રથમ બેટિંગ કરતા 183 રન બનાવ્યા હતા, આ મેચમાં સૌની નજર વિરાટ કોહલી પર ટકેલી હતી, વિરાટે 72 બોલમાં 113 રનની અણનમ ઇનિંગ રમી, IPL કરિયરની 8મી … Continue reading IPL 2024 RCB vs RR: સદી ફટકારવા છતાં Virat Kohli ટ્રોલ થઇ રહ્યો છે, લોકો કેમ કહી રહ્યા છે સ્વાર્થી?