Virat Kohliની મદદ પછી આ ભારતીય ટેનિસ પ્લેયરે મેલબર્નમાં મેળવી રમેશ ક્રિષ્નન જેવી વિરલ સિદ્ધિ

મેલબર્ન: હરિયાણામાં જન્મેલા 26 વર્ષના ટેનિસ ખેલાડી સુમિત નાગલની મેન્સ ટેનિસમાં છેક 139મી રૅન્ક છે, પણ મંગળવારે તેણે મેલબર્નમાં ભારતનું નામ રોશન કર્યું હતું. તેણે કઈ સિદ્ધિ મેળવી એની વાત તો આપણે જાણીશું જ, પરંતુ એ હાંસલ કરવામાં તેને વર્તમાન ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલીની મદદ મળી એ વાત પણ જાણવા જેવી છે. વાત એવી … Continue reading Virat Kohliની મદદ પછી આ ભારતીય ટેનિસ પ્લેયરે મેલબર્નમાં મેળવી રમેશ ક્રિષ્નન જેવી વિરલ સિદ્ધિ