બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં King Kohli બનાવી શકે છે આ 8 મોટા રેકોર્ડ્સ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ લાંબા વિરામ બાદ ફરી મેદાનમાં જોવા મળશે, આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી 2 મેચની ટેસ્ટ સિરીઝ(IND vs BAN test series)ની પ્રથમ મેચ શરુ થશે. ભારતીય ચાહકોને ઘણા સમયથી તેમના પ્રિય ખેલાડીઓને રમતા જોવા આતુર છે. આવતી કાલે 19મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર વચ્ચે ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ખાતે પ્રથમ ટેસ્ટ રમાશે. … Continue reading બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં King Kohli બનાવી શકે છે આ 8 મોટા રેકોર્ડ્સ