Virat Kohli-Hardik Pandyaએ ગાયું Vande Mataram… A R Raheman એ કરી આ ખાસ પોસ્ટ…

29મી જૂન બાદ ચોથી જુલાઈનો દિવસ પણ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરથી અંકિત થઈ ગયો છે. સાત રનથી ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાએ પરાજિત કરીને ટી20 વર્લ્ડકપ-2024 (T20 Worldcup-2024 Trophy)ની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. 17 વર્ષનો રેકોર્ડ બ્રેક કરીને ગઈકાલે મુંબઈના વાનખેડે ખાતે ટીમ ઈન્ડિયાએ વિકટરી પરેડ કાઢી હતી અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયા વાનખેડે … Continue reading Virat Kohli-Hardik Pandyaએ ગાયું Vande Mataram… A R Raheman એ કરી આ ખાસ પોસ્ટ…