ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની શરૂઆતથી જ મુંબઈ ઇન્ડિયન્સ(MI) ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા(Hardik Pandya) પર MIના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના ચાહકો રોષ ઠાલવી રહ્યા છે. આ સીઝનની કેટલીક મેચ દરમિયન સ્ટેડીયમના હાજર કેટલાક દર્શકો હાર્દિકને પજવવા માટે બુમો પડતા જોવા મળ્યા હતા. એવામાં ગઈકાલે રોયલ ચેલેન્જર બેંગલોર(RCB) સામેની મેચ દરમિયાન વિરાટ કોહલી(Virat Kohli)એ હાર્દિકના સમર્થનમાં લોકોને … Continue reading MI vs RCB: RCB મેચ હાર્યું, પણ કિંગ કોહલીએ દિલ જીત્યા, હાર્દિક પંડ્યાના ટ્રોલ્સને એક ઈશારાથી શાંત કર્યા, જુઓ વિડીઓ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed