કિંગ કોહલીનો હવે આ મહિલા સાથે ડાન્સનો વીડિયો વાઈરલ

વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ ક્રિકેટર તરીકે ગણતરી કરવામાં આવે છે. ક્રિકેટના ગ્રાઉન્ડ પર પણ કોહલી સ્ટાઈલિશ લૂક સાથે અવનવી હરકતોને લઈ ચર્ચામાં રહે છે, તેમાંય વળી ક્રિકેટના ગ્રાઉન્ડ પર તો ડાન્સ કરીને પણ લોકોનું દિલ જીતી લેતો હોય છે. આક્રમક બેટર સાથે સોશિયલ મીડિયા સ્ટાર એવા કિંગ કોહલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, … Continue reading કિંગ કોહલીનો હવે આ મહિલા સાથે ડાન્સનો વીડિયો વાઈરલ