કોહલીએ ફટકાર્યો શૉટ અને દીવાલમાં પડી ગયું બાકોરું! જાણો પૂરી વિગત…

ચેન્નઈ: ગુરુવાર, 19મી સપ્ટેમ્બરે અહીં બાંગ્લાદેશ સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. એમાં પણ વિરાટ કોહલી લંડનમાં પત્ની અનુષ્કા અને બંને બાળકો, વામિકા તથા અકાય સાથે એક મહિનો વેકેશન માણ્યા બાદ પાછો આવ્યો છે એટલે પ્રેક્ટિસ સેશનમાં જોરદાર ફટકાબાજી કરી રહ્યો છે. ભારતના ત્રણેય ફોર્મેટ માટેના ભૂતપૂર્વ … Continue reading કોહલીએ ફટકાર્યો શૉટ અને દીવાલમાં પડી ગયું બાકોરું! જાણો પૂરી વિગત…