કરોડોની માલિક છે Vinesh Phogat, જાણો કેટલી છે કુલ નેટવર્થ…

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) વધારે વજનને કારણે પેરિસ ઓલમ્પિક-2024માંથી ડિસક્વોલિફાય થઈ ગઈ છે અને એને કારણે દેશભરના લોકો હતાશ, નિરાશ થઈ ગયા છે. જોકે, લોકો વિનેશ માટે સિલ્વર મેડલની માંગ કરી રહ્યા છે. વિનેશ ભારતની એક દિગ્ગજ મહિના રેસલર છે પણ શું તમને આ દિગ્ગજ રેસલરની કમાણી અને નેટવર્થ વિશે ક્યાલ છે? … Continue reading કરોડોની માલિક છે Vinesh Phogat, જાણો કેટલી છે કુલ નેટવર્થ…