વિનેશ ફોગાટે ઑલિમ્પિક વિલેજ છોડ્યું, અદાલતી કેસના ફેંસલાની ઘડી નજીક આવી પહોંચી

પૅરિસ: કુસ્તીબાજ વિનેશ ફોગાટ ભારત આવવાની તૈયારી કરી છે અને બીજી બાજુ તેના કેસ પરની આજની સુનાવણીનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. દરમ્યાન એવી બાતમી મળી છે કે ફોગાટ ક્લોઝિંગ સેરેમનીના બીજા દિવસે (સોમવારે) ઍથ્લીટો માટેના ઑલિમ્પિક વિલેજમાંથી રવાના થઈ ગઈ હતી જેનો વીડિયો વાયરલ થયો છે. વિનેશ ફોગાટે સંયુક્ત સિલ્વર મેડલની માગણી કરી છે.એક … Continue reading વિનેશ ફોગાટે ઑલિમ્પિક વિલેજ છોડ્યું, અદાલતી કેસના ફેંસલાની ઘડી નજીક આવી પહોંચી