વિનેશ ફોગાટની જોરદાર દલીલો સાંભળીને અદાલતે કહ્યું, હવે અમારો ફેંસલો…

પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે માત્ર 100 ગ્રામ વધુ વજનને કારણે ફાઇનલમાંથી થયેલા પોતાના ડિસ્ક્વૉલિફિકેશન બાબતમાં જે અપીલ કરી છે એની સુનાવણી શુક્રવારે બપોર પરથી સાંજ પર મુલતવી રાખવામાં આવી અને ત્યાર બાદ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે હવે આ અપીલ પરનો ફેંસલો આ ઑલિમ્પિક ગેમ્સનો અંત આવશે ત્યાં સુધીમાં આપી દેવાશે. … Continue reading વિનેશ ફોગાટની જોરદાર દલીલો સાંભળીને અદાલતે કહ્યું, હવે અમારો ફેંસલો…