વિનેશ ફોગાટ શનિવારે સવારે 10.00 વાગ્યે આવે છે! નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચવાનો સંકેત આપ્યો

નવી દિલ્હી: વિનેશ ફોગાટ પૅરિસ ઑલિમ્પિક્સમાં 100 ગ્રામ વધુ વજનવાળા પ્રકરણમાં છેવટે જોઇન્ટ સિલ્વર મેડલથી પણ વંચિત રહી ત્યાર બાદ હવે ભારત પાછી આવી રહી છે અને સ્વદેશ પરત આવતાં પહેલાં તેણે સોશિયલ મીડિયા પરની ભાવુક પોસ્ટમાં લખ્યું છે કે ‘ક્યારેક બહુ ભિન્ન સંજોગો આપણે સામે આવી જતા હોય છે.’ આવું જણાવીને ફોગાટે સંકેત આપ્યો … Continue reading વિનેશ ફોગાટ શનિવારે સવારે 10.00 વાગ્યે આવે છે! નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચવાનો સંકેત આપ્યો