‘મા કુસ્તી મારાથી જીતી, હું હારી ગઈ…’ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હી: ઓલમ્પિકમાંથી બહાર થયા બાદ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે આજે ગુરુવારે રેસલિંગમાંથી નિવૃત્તિની (Vinesh Phogat retire) જાહેરાત કરી. પેરિસ ઓલિમ્પિકની 50Kg ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલમાં ગેરલાયક જાહેર થયા બાદ વિનેશ ફોગાટ ખૂબ જ નિરાશ હતી. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, … Continue reading ‘મા કુસ્તી મારાથી જીતી, હું હારી ગઈ…’ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી