નિસન્કા, વેલાલાગેની હાફ સેન્ચુરીને લીધે શ્રીલંકાને મળ્યો 230નો સન્માનજનક સ્કોર

કોલંબો: યજમાન શ્રીલંકાએ અહીં સિરીઝની પ્રથમ વન-ડેમાં બૅટિંગ લીધા બાદ નબળી શરૂઆત કર્યા પછી છેવટે 20 ઓવરને અંતે 230/8નો સ્કોર નોંધાવ્યો હતો. બે બૅટરને બાદ કરતા બીજામાંથી કોઈ પણ બૅટર પચીસ રન પણ નહોતું કરી શક્યું. જોકે ઓપનર પથુમ નિસન્કા (56 રન, 75 બૉલ, નવ ફોર) અને સાતમા નંબરના બૅટર દુનિથ વેલાલાગે (67 અણનમ, 65 … Continue reading નિસન્કા, વેલાલાગેની હાફ સેન્ચુરીને લીધે શ્રીલંકાને મળ્યો 230નો સન્માનજનક સ્કોર