અન્ડર-19 વર્લ્ડ કપ: અપરાજિત ભારતનું ફાઇનલમાં ટાંય ટાંય ફિસ
બેનોની: નવેમ્બરમાં અમદાવાદમાં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે આખા વન-ડે વર્લ્ડ કપમાં અપરાજિત રહ્યા પછી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ઘૂંટણિયા ટેકવ્યા હતા એવું રવિવારે સાઉથ આફ્રિકાના બેનોની શહેરમાં વન-ડેના અન્ડર-19 વર્લ્ડ કપમાં ઉદય સહારનના સુકાનમાં ભારતીય ટીમ અપરાજિત રહ્યા પછી નિર્ણાયક મુકાબલામાં પાણીમાં બેસી ગઈ હતી.સૌથી વધુ પાંચ વખત ટ્રોફી જીતી ચૂકેલા ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત સામે … Continue reading અન્ડર-19 વર્લ્ડ કપ: અપરાજિત ભારતનું ફાઇનલમાં ટાંય ટાંય ફિસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed