શું અમ્પાયરે શુક્રવારે ટાઇ બાદ સુપર ઓવર ન આપીને બ્લન્ડર કર્યું હતું?

કોલંબો: શુક્રવારે ભારત અને શ્રીલંકા વચ્ચે સતત બીજી મૅચ ટાઇમાં પરિણમી હતી. જોકે એ બેમાંથી પહેલી ટાઇ મૅચ ટી-20 સિરીઝમાં 30મી જુલાઈએ થઈ હતી જેમાં ભારતે સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો હતો. જોકે શુક્રવારની બીજી ટાઇ વન-ડેમાં હતી અને એને અમ્પાયરોએ છેલ્લે ટાઇ તરીકે જ ગણાવી હતી અને બન્ને ટીમ 0-0ની બરાબરીમાં રહી હતી.શુક્રવારે 44મી … Continue reading શું અમ્પાયરે શુક્રવારે ટાઇ બાદ સુપર ઓવર ન આપીને બ્લન્ડર કર્યું હતું?