યુરો ફૂટબૉલ સ્પર્ધાના મેદાનો ફરતે સલામતી વધારાઈ, કારણકે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો…

ફ્રેન્કફર્ટ: જર્મનીમાં સૉકરોત્સવ ચાલી રહ્યો છે અને યુરો-2024ની દરેક મૅચમાં સ્ટેડિયમ ફુલ-પૅક્ડ જોવા મળી રહ્યા છે. જોકે એક ગંભીર સમસ્યા આયોજકો અને વ્યવસ્થાપકોને સતાવી રહી છે એટલે તેમણે દેશના તમામ 10 સ્ટેડિયમમાં મેદાનની ફરતે અને સ્ટેડિયમમાં સલામતી બંદોબસ્ત વધારી દીધો છે. ખાસ કરીને ફૂટબૉલચાહકો મેદાન પર ધસી ન જાય એ માટે વધુ સિક્યૉરિટી ગાર્ડ્સ ગોઠવવામાં … Continue reading યુરો ફૂટબૉલ સ્પર્ધાના મેદાનો ફરતે સલામતી વધારાઈ, કારણકે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો…