UEFA Euro 2024: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇટલીને આંચકો આપી સ્પેન પહોંચ્યું નૉકઆઉટમાં

ગેલ્સેનકિર્કેન (જર્મની): યજમાન જર્મની પછી સ્પેનની ટીમ યુઇફા યુરો-2024ના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે.ગુરુવારે ગ્રૂપ-બીમાં સ્પેને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇટલીને 1-0થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં (અંતિમ 16 ટીમના રાઉન્ડમાં) પ્રવેશ કરી લીધો હતો.ફર્સ્ટ હાફમાં બન્ને ટીમ 0-0થી બરાબરીમાં હતી અને ત્યારે એવું લાગતું હતું કે બન્ને ટીમના ખેલાડીઓના આક્રમણ અને સંરક્ષણાત્મક અપ્રોચ એકસરખો મજબૂત હોવાથી આ મૅચ … Continue reading UEFA Euro 2024: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇટલીને આંચકો આપી સ્પેન પહોંચ્યું નૉકઆઉટમાં