યુરો ફૂટબૉલમાં ફ્રાન્સ અને નેધરલૅન્ડ્સ વચ્ચે ત્રીજા સ્થાન માટે મૅચ કેમ નહીં?

બર્લિન: યુરો-2024માં બંને સેમિ ફાઇનલ મૅચ રમાઈ ગયા પછી હવે રવિવારની ફાઇનલ પહેલાં ત્રીજા સ્થાન માટે મૅચ રમાશે એવી ઘણા ફૂટબૉલ પ્રેમીઓને આશા હશે, પરંતુ એ મૅચ નથી રમાવાની. હવે સીધી ફાઈનલ જ રમાશે.સ્પેને સેમિ ફાઈનલમાં હરાવી ફ્રાન્સને સ્પર્ધાની બહાર કરીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બુધવારે ઇંગ્લૅન્ડે નેધરલૅન્ડ્સને આઉટ કરીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. … Continue reading યુરો ફૂટબૉલમાં ફ્રાન્સ અને નેધરલૅન્ડ્સ વચ્ચે ત્રીજા સ્થાન માટે મૅચ કેમ નહીં?