ભારતના બે લેજન્ડરી ખેલાડી ‘ટેનિસ હૉલ ઑફ ફેમ’માં સામેલ

ન્યૂપોર્ટ (અમેરિકા): ટેનિસમાં અનેક ઐતિહાસિક વિજય મેળવનાર બે ભારતીય લેજન્ડરી ખેલાડી લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજ ઇન્ટરનૅશનલ હૉલ ઑફ ફેમમાં સ્થાન મેળવનાર પ્રથમ બે એશિયન ખેલાડી બન્યા છે.51 વર્ષના પેસના નામે 1996ની ઍટલાન્ટા ઑલિમ્પિક ગેમ્સનો બ્રૉન્ઝ મેડલ, ડબલ્સના આઠ તથા મિક્સ્ડ-ડબલ્સના દસ ગ્રૅન્ડ સ્લૅમ તાજ તેમ જ ડેવિસ કપના વિજય સહિત ઘણી ટ્રોફીઓ છે અને … Continue reading ભારતના બે લેજન્ડરી ખેલાડી ‘ટેનિસ હૉલ ઑફ ફેમ’માં સામેલ