IPL 2025: ગુજરાતનું આ ગ્રુપ ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીમાં મોટો હિસ્સો ખરીદી શકે છે

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025(IPL)માં મોટા ફેરફારો જોવા મળી શકે છે, આવતી સિઝન પહેલા મેગા ઓકશન યોજવાનું છે. એવામાં અહેવાલ મુજબ અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપે (Torrent Group) IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans)માં મોટો હિસ્સો ખરીદવા માટે CVC કેપિટલ પાર્ટનર્સ સાથે સમજૂતી કરી છે, ફેબ્રુઆરી 2025 માં જેની માલિકીનો લોક-ઇન સમયગાળો પૂરો થાય છે. અદાણી ગ્રૂપ … Continue reading IPL 2025: ગુજરાતનું આ ગ્રુપ ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીમાં મોટો હિસ્સો ખરીદી શકે છે