નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 અગાઉ આજે મિનિ ઓક્શન થશે. ઘણાં વર્ષો પછી ઓસ્ટે્રલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપ્યું છે. તે છેલ્લાં ઘણા સમયથી આઇપીએલ રમી રહ્યો નહોતો.
ઓસ્ટે્રલિયાના પૂર્વ ક્રિકેટર અને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડીએ આઇપીએલ 2024ની હરાજી માટે બે મોટી ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વખતની આઇપીએલ ઓક્શનમાં મિશેલ સ્ટાર્ક આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનશે. હાલમાં સેમ કુરનના નામે 18.50 કરોડ રૂપિયા છે. આઈપીએલ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી સેમ કુરન છે, જેને આઈપીએલ 2023ની હરાજીમાં પંજાબ કિગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉ
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને