IPLની 22મી T-20 આજે ચેન્નાઈ સુપર કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સે વચ્ચે રમાશે. કોલકાતાએ ચેન્નાઈ સામે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી 10માંથી માત્ર ત્રણ મેચમાં જીત મેળવી છે. પોઇંટ ટેબલની વાત કરીએ તો ત્રણ મેચ જીતીને KKR બીજા સ્થાને છે, જ્યારે બે મેચ જીતીને CSK ચોથા સ્થાને છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત ઇલેવન
બેટિંગઃ રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (સી), અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે.
બોલીંગઃ રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (સી), અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, મતિશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન
ચેન્નાઇ પાસે ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સમાં શિવમ દુબે/મુસ્તફિઝુર, મહેશ થીક્ષાના, મુકેશ ચૌધરી, અવનીશ રાવ અરવેલી, મોઈન અલી છે.
બીજી બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સના સંભવિત ઇલેવનની વાત કરીએ તો
બેટિંગઃ ફિલિપ સોલ્ટ (w), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (c), રમનદીપ સિંહ, રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, અંગક્રિશ રઘુવંશી,સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા
બોલીંગઃ ફિલિપ સોલ્ટ (w), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (c), રમનદીપ સિંહ, રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
કોલકાતા પાસે પાસે ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સમાં યશ શર્મા, વૈભવ અરોરા, મનીષ પાંડે, અંગક્રિશ રઘુવંશી/વરુણ ચક્રવર્તી, રહેમાનુલ્લાહ ગુરબાઝ છે.