Tim Southee એ બનાવ્યા ભારતીય ટીમ કરતાં વધારે રન, હવે મેચ બચાવવા કરવો પડશે સંઘર્ષ

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. પ્રથમ ઈનિંગમાં ભારતીય બેટ્સમેનો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા, જ્યારે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ સતત રન બનાવ્યા. કિવી ટીમના પૂંછડીયા બેટ્સમેન ટીમ સાઉથીએ નીચલા ક્રમે આવીને ભારતીય ટીમ કરતાં વધારે રન બનાવ્યા. બેંગલુરુ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતીય ધૂરંધરોએ કરેલી કંગાળ બેટિંગ ક્યાંક … Continue reading Tim Southee એ બનાવ્યા ભારતીય ટીમ કરતાં વધારે રન, હવે મેચ બચાવવા કરવો પડશે સંઘર્ષ