બાંગ્લાદેશી સુપરફૅન ટાઇગર રૉબીએ પહેલાં મારપીટનો આક્ષેપ કર્યો અને હૉસ્પિટલમાંથી કહ્યું ‘હું બીમાર પડી ગયો’

કાનપુર: અહીંના ગ્રીન પાર્કમાં શુક્રવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદના વિઘ્નોને કારણે ટૂંકો થવા ઉપરાંત મોટા ભાગે નીરસ હતો, પરંતુ લંચ પહેલાંની એક ઘટનાએ મોટો વિવાદ સર્જ્યો હતો. સ્ટેડિયમમાં આ મૅચ જોઈ રહેલા અને બાંગ્લાદેશના ખેલાડીઓને પાનો ચઢાવી રહેલા ટાઇગર રૉબી નામના બાંગ્લાદેશી ટીમના સુપરફૅનને ‘બીમાર’ પડી ગયા પછી હૉસ્પિટલમાં દાખલ … Continue reading બાંગ્લાદેશી સુપરફૅન ટાઇગર રૉબીએ પહેલાં મારપીટનો આક્ષેપ કર્યો અને હૉસ્પિટલમાંથી કહ્યું ‘હું બીમાર પડી ગયો’