શુભમલ ગીલની કેપ્ટન્સીમાં આ ત્રણ ખેલાડીને મળ્યો ડેબ્યુ કરવાનો મોકો

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T-20 સિરીઝની શરૂઆત થઈ ગઈ છે . તાજેતરમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ હવે યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે. તેથી ઝિમ્બાબ્વે સામેની આ શ્રેણીમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને નવોદિત યંગ ખેલાડીઓને તક આપવામાં આવી છે. શુભમન ગિલના માથે મોટી જવાબદારી નાખવામાં આવી … Continue reading શુભમલ ગીલની કેપ્ટન્સીમાં આ ત્રણ ખેલાડીને મળ્યો ડેબ્યુ કરવાનો મોકો