યુગાન્ડાના ત્રણ ગુજરાતી ક્રિકેટરો ટી-20 વર્લ્ડ કપ માટે તૈયાર
મુંબઈ: આગામી જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો મેન્સ વર્લ્ડ કપ રમાવાનો છે અને એમાં સૌથી મોટું આશ્ર્ચર્ય એ જોવા મળશે કે એમાં આફ્રિકન દેશ યુગાન્ડાની ટીમ પહેલી વાર રમશે. એટલું જ નહીં, યુગાન્ડાની ટીમમાં ત્રણ ટૅલન્ટેડ ગુજરાતી ક્રિકેટર ટી-20 ફૉર્મેટના આ ‘ઉત્સવ’માં ધમાલ મચાવતા જોવા મળશે. આ ત્રણમાંથી બે પ્લેયર (અલ્પેશ રામજિયાણી અને દિનેશ … Continue reading યુગાન્ડાના ત્રણ ગુજરાતી ક્રિકેટરો ટી-20 વર્લ્ડ કપ માટે તૈયાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed