સચિનનો રેકોર્ડ તોડતી વખતે વિરાટના હાથમાં હતો આ ખાસ બેન્ડ, જાણી લો ખાસિયતો

વર્લ્ડ કપ સેમીફાઇનલ દરમિયાન જ્યારે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો તે સમયે તેના હાથ પર રહેલા એક ખાસ બેન્ડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વર્લ્ડકપની મોટાભાગની મેચોમાં વિરાટે સતત આ બેન્ડ તેના કાંડા પર પહેરી રાખ્યું હતું. સૂર્યકુમાર, સિરાજ, શ્રેયસ ઐય્યરના હાથમાં પણ આ બેન્ડ જોવા મળી રહ્યું છે..ત્યારે આવો જાણીએ કે આખરે આ બેન્ડમાં … Continue reading સચિનનો રેકોર્ડ તોડતી વખતે વિરાટના હાથમાં હતો આ ખાસ બેન્ડ, જાણી લો ખાસિયતો