‘…વિનેશ સાથે આખો દેશ ભાવુક છે.’ રાહુલ ગાંધીએ વિનેશ ફોગાટને અભિનંદન પાઠવ્યા

પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympic)માં ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) ફાઈનલમાં પ્રવેશ મેળવી ઈતિહાસ રચ્યો છે, હવે દેશ તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની આશા રાખી રહ્યો છે. એવામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ મંગળવારે પેરિસ ઓલિમ્પિકની સેમિફાઇનલમાં ઐતિહાસિક જીત બાદ કુસ્તીબાજ વિનેશ ફોગાટની પ્રશંસા કરી હતી. વિનેશ ફોગાટ સેમિફાઇનલ મેચમાં ક્યુબાની યુસ્નીલિસ … Continue reading ‘…વિનેશ સાથે આખો દેશ ભાવુક છે.’ રાહુલ ગાંધીએ વિનેશ ફોગાટને અભિનંદન પાઠવ્યા